કોરોનાની વણસતી પરિસ્થિતિમાં આપણા તથા આપણા પરિવાર ની કાળજી લેવા પતંજલિ હવે બાયડ માં પણ આપણી સેવા માટે ઉપસ્થિત છે. બાયડ માં હમણાજ શરૂ થયેલ…
પતંજલિ ચિકિત્સાલય & સ્ટોર
..માં તમામ પ્રકારની આયુર્વેદિક દવાઓ ડોક્ટરની યોગ્ય સલાહથી મળી રહેશે. જેમાં ડોક્ટર ની સલાહ નો કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. જે તદ્દન ફ્રી છે. જેનો આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ.