પતંજલિ ચિકિત્સાલય & સ્ટોર

બાયડ

આપનું હાર્દિક સ્વાગત કરે છે.

કોરોનાની વણસતી પરિસ્થિતિમાં આપણા તથા આપણા પરિવાર ની કાળજી લેવા પતંજલિ હવે બાયડ માં પણ આપણી સેવા માટે ઉપસ્થિત છે.
બાયડ માં હમણાજ શરૂ થયેલ…

પતંજલિ ચિકિત્સાલય & સ્ટોર

..માં તમામ પ્રકારની આયુર્વેદિક દવાઓ ડોક્ટરની યોગ્ય સલાહથી મળી રહેશે. જેમાં ડોક્ટર ની સલાહ નો કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. જે તદ્દન ફ્રી છે. જેનો આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ.

પતંજલિ ચિકિત્સાલય & સ્ટોર 

૩,૪,૫ સી એ પટેલ કોમ્પ્લેક્સ, બસ સ્ટેશન સામે, બાયડ, જી. અરવલ્લી.

મો.9712259797 / 9978258281